RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારની 532+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર

RMC Recruitment 2024: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા સફાઈ કામદાર ની જગ્યાઓ માટે સત્તાવાર રીતે નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલ છે. આ ભરતી જાહેરાત 19મી ઓગસ્ટ 2024ના રોજથી થઈ ચુકી છે, અને આ ભરતી પ્રક્રિયામાં કુલ 532 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે.

RMC Recruitment 2024 । Rajkot Municipal Corporation Recruitment 2024

વિભાગ/સંસ્થાનું નામરાજકોટ મહાનગરપાલિકા
પદસફાઈ કામદાર
જાહેરાત તારીખ19 ઓગસ્ટ 2024
છેલ્લી તારીખ13 સપ્ટેમ્બર 2024
નોકરીનું સ્થળગુજરાત
વેબસાઈટhttps://www.rmc.gov.in/

મહત્વની તારીખ:

રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદાર ભરતી માટેની ઓનલાઈન અરજી પ્રક્રિયા 21મી ઑગસ્ટ 2024ના રોજથી શરુ થઈ ચૂકેલ છે. લાયક ઉમેદવારોને છેલ્લી તારીખ, જે 13મી સપ્ટેમ્બર 2024 છે તે પહેલાં RMCની સત્તાવાર વેબસાઇટ, rmc.gov.in પર જઈ ઓનલાઇન અરજી કરવા જણાવવામાં આવે છે.

વયમર્યાદા:

રાજકોટ મહાનગરપાલિકામાં અરજી કરવામાં રસ ધરાવતા ઉમેદવારોની ઉંમર 01 ઓગસ્ટ 2024 સુધીમાં ઓછામાં ઓછી 18 વર્ષ થી લઇ વધુમાં વધુ 45 વર્ષની વચ્ચે હોવી જોઈએ. લાયકાતમાં ચોક્કસ શૈક્ષણિક લાયકાતોનો પણ સમાવેશ થાય છે, જે તમને સત્તાવાર જાહેરાતમાં મળી જશે.

પસંદગી પ્રક્રિયા તથા અરજી ફી:

રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સફાઈ કામદાર પદ માટેની પસંદગી પ્રક્રિયામાં લેખિત કસોટી, દસ્તાવેજ ચકાસણી અને ઈન્ટરવ્યુનો સમાવેશ થાય છે. આ ભરતીની સારી વાત એ છે કે આ ભરતીમાં અરજી કરવા માટે કોઈ અરજી ફીની જરૂર નથી.

અરજી પ્રક્રિયા:

RMCની આ ભરતીમાં અરજી કરવા માટે ઉમેદવારોએ પ્રથમ સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કરવાનો રહેશે અને અને ખાતરી કરવાની રહેશે કે તેઓ જાહેરાતમાં માંગવામાં આવેલ તમામ લાયકાત ધરાવે છે. અરજીમાં વ્યક્તિગત માહિતી જેવી કે નામ, સરનામું, મોબાઈલ નંબર, ઈમેલ આઈડી વગેરે અને શૈક્ષણિક વિગતો ઓનલાઈન ભરવા, જરૂરી દસ્તાવેજો અપલોડ કરવાના રહેશે અને ત્યારબાદ તમે ફોર્મ જમા કરી શકશો.

આ પણ વાંચો :

જરૂરી લિંક:

સત્તાવાર જાહેરાતઅહીંથી જુઓ
સત્તાવાર વેબસાઈટઅહીંથી જુઓ
મારું ગુજરાતઅહીંથી જુઓ

Leave a Comment