Pandit Din Dayal Upadhyay Awas Yojana Gujarat: પંડિત દીનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ ઘર બનાવવા માટે મેળવો રૂપિયા 1,20,000 ની સહાય
Pandit Din Dayal Upadhyay Awas Yojana Gujarat: ગુજરાત સરકારનું ઇ-સમાજ કલ્યાણ પોર્ટલ, નિયામક વિકાસ જાતિ કલ્યાણ દ્વારા સંચાલિત, આર્થિક રીતે નબળા અને પછાત વર્ગોને ટેકો આપવાના હેતુથી ઘણીબધી યોજનાઓ ચલાવવામાં આવે છે. આ તમામ યોજનામાંની એક યોજના પંડિત દીન દયાલ ઉપાધ્યાય હાઉસિંગ સ્કીમ છે, આ યોજના હેઠળ ગરીબ લોકોને ઘર બનાવવા સહાય આપવામાં આવે છે. … Read more