RRB Recruitment 2024: ભારતીય રેલવેમાં પેરામેડિકલ સ્ટાફની 1376+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
RRB Recruitment 2024: રેલવે રિક્રુટમેન્ટ બોર્ડ એ તેની 2024 ભરતીની ખાલી જગ્યા માટે અરજીઓ મંગાવવાની જાહેરાત કરી દીધી છે. લાયકાત ધરાવતા ઉમેદવારોને સત્તાવાર જાહેરાતનો અભ્યાસ કરવા અને તે મુજબ તેમની અરજીઓ સબમિટ કરવા જણાવવામાં આવે છે. આજના આ લેખમાં અમે તમને આ ભરતીમાં પદ, ખાલી જગ્યા, શૈક્ષણિક લાયકાત, પસંદગી પ્રક્રિયા, અરજી ફી અને અરજી પ્રક્રિયા … Read more