Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસમાં કોન્સ્ટેબલ સહીત વિવિધ પદો પર 12472+ ખાલી જગ્યાઓ માટે ફરીથી ફોર્મ ભરાવાના શરુ
Gujarat Police Recruitment 2024: ગુજરાત પોલીસે વર્ષ 2024 માટે ફરીથી એક મોટી ભરતીની જાહેરાત કરી છે, જેમાં પોલીસ કોન્સ્ટેબલ, સબ-ઇન્સ્પેક્ટર (PSI), અને જેલ સિપાહી સહિતની વિવિધ જગ્યાઓ પર કુલ 12,472 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. આ ભરતી પ્રક્રિયામાં અરજી કરવાની શરૂઆત 26 ઓગસ્ટ, 2024ના રોજથી શરૂ થઇ ચુકી છે અને અરજી કરવાની અંતિમ તારીખ 09 સપ્ટેમ્બર, … Read more