GPSC Recruitment 2024: ગુજરાત જાહેર સેવા આયોગ દ્વારા વિવિધ પદો પર 450+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર

GPSC Recruitment 2024

GPSC Recruitment 2024: ગુજરાત પબ્લિક સર્વિસ કમિશન (GPSC) એ રાજ્ય કર નિરીક્ષકો, નાયબ બાગાયત નિયામક (વર્ગ-1), ટેકનિકલ સલાહકાર (વર્ગ-1), આરોગ્ય અધિકારી (વર્ગ-2, જીએમસી) સહિત વિવિધ જગ્યાઓની ભરતી માટે સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ભરતી પ્રક્રિયામાં કુલ 450 ખાલી જગ્યાઓ ખાલી છે. આ ભારતીને ગુજરાત સેવા આયોગની વર્ષ 2024ની મોટી ભરતી માનવામાં આવી રહી છે. … Read more