Union Bank Recruitment 2024: યુનિયન બેંકની વિવિધ રાજ્યોમાં 500+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર

Union Bank Recruitment 2024

Union Bank Recruitment 2024: યુનિયન બેંક ઓફ ઈન્ડિયાએ એપ્રેન્ટિસ એક્ટ હેઠળ નવી ભરતીની જાહેરાત કરી દીધી છે, જેમાં ભારતમાં વિવિધ રાજ્યોમાં 500 એપ્રેન્ટિસ ઉમેદવારોની ભરતી કરવામાં આવશે . આ ભરતીમાં બેંકિંગ સેક્ટરમાં નોકરી પરની તાલીમ આપવામાં આવશે, જે ઉમેદવારોને બેન્કિંગ વિભાગમાં નોકરી મેળવવા માંગે છે તેમને આ ભરતીમાં અનુભવ મેળવવાની મૂલ્યવાન તક આવી ગઈ છે. … Read more