RMC Recruitment 2024: રાજકોટ મહાનગરપાલિકામાં સફાઈ કામદારની 532+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
RMC Recruitment 2024: રાજકોટ મ્યુનિસિપલ કોર્પોરેશન (RMC) દ્વારા સફાઈ કામદાર ની જગ્યાઓ માટે સત્તાવાર રીતે નવી ભરતીની જાહેરાત કરી દેવામાં આવેલ છે. આ ભરતી જાહેરાત 19મી ઓગસ્ટ 2024ના રોજથી થઈ ચુકી છે, અને આ ભરતી પ્રક્રિયામાં કુલ 532 ખાલી જગ્યાઓ ભરવામાં આવશે. RMC Recruitment 2024 । Rajkot Municipal Corporation Recruitment 2024 વિભાગ/સંસ્થાનું નામ રાજકોટ મહાનગરપાલિકા … Read more