Ration Card e-KYC Gujarat 2024: હવે ઘરબેઠા રેશનકાર્ડ ઈ-કેવાયસી કરો, જાણો ઈ-કેવાયસી કરવાની સંપૂર્ણ પ્રક્રિયા
Ration Card e-KYC Gujarat 2024: ગુજરાત સરકાર લાયકાત ધરાવતા ગરીબી રેખા નીચે આવતા પરિવારોને માટે રાશન કાર્ડ મંજુર કરેલ કે, જે તેમને ગુજરાત સરકાર દ્વારા જાહેર વિતરણ પ્રણાલી (PDS) દ્વારા સબસિડીયુક્ત અનાજ ખરીદવાની મંજૂરી આપે છે. આ કાર્ડ એવા લોકો માટે નિર્ણાયક છે કે જેઓ મૂળભૂત જરૂરિયાતો ખરીદી શકતા નથી, તેમને સરકાર દર મહિને સસ્તા … Read more