Namo Lakshmi Yojana Gujarat 2024: નમો લક્ષ્મી યોજના હેઠળ ગુજરાત સરકાર આપી રહી છે રૂપિયા 50,000 ની સહાય

Namo Lakshmi Yojana Gujarat 2024

Namo Lakshmi Yojana Gujarat 2024: ગુજરાત ભુપેન્દ્ર પટેલ સરકારે નમો લક્ષ્મી નામની યોજનાની જાહેરાત કરી છે, આ યોજનામાં ગુજરાતમાં અભ્યાસ કરતી ધોરણ 9 થી લઈને ધોરણ 12 સુધીની વિદ્યાર્થિનીઓને નાણાકીય સહાય પૂરી પાડવામાં આવે છે. ગુજરાત સરકારના બજેટ સત્ર દરમિયાન 02 ફેબ્રુઆરી 2024 ના રોજ આ યોજનાની જાહેરાત કરવામાં આવી હતી, આ યોજના અંતર્ગત વિદ્યાર્થિનીઓને … Read more