GSSSB Recruitment 2024: ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળ દ્વારા ફાયરમેન-કમ-ડ્રાઈવરના પદ માટે કુલ 117 જગ્યાઓ પર ભરતી જાહેર
GSSSB Recruitment 2024: ગુજરાત સબઓર્ડિનેટ સર્વિસિસ સિલેક્શન બોર્ડ (GSSSB) એ ફાયરમેન-કમ-ડ્રાઈવર (વર્ગ 3) ની જગ્યા માટે ભરતીની સત્તાવાર જાહેરાત કરી દીધી છે. આ ભરતી પ્રક્રિયામાં શહેરી વિકાસ અને શહેરી આવાસ વિભાગની અંદર 117 ખાલી જગ્યાઓ ભરવામાં આવી રહી છે, ખાસ કરીને રાજ્ય ફાયર પ્રોટેક્શન સર્વિસીસ, ગાંધીનગર અને ગાંધીનગર મ્યુનિસિપલ કોર્પોરેશન હેઠળ આ ભરતી પ્રક્રિયા ચલાવવામાં … Read more