CISF Recruitment 2024: કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં ધોરણ-12 પાસ માટે કુલ 1130+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
CISF Recruitment 2024: સેન્ટ્રલ ઇન્ડસ્ટ્રિયલ સિક્યુરિટી ફોર્સ (CISF) દ્વારા કોન્સ્ટેબલ/ફાયર (પુરુષ) ની પોસ્ટ માટે ભરતીની સત્તાવાર જાહેરાત કરી દેવામાં આવેલ છે. આ ભરતી સમગ્ર ભારતમાં એવા પુરૂષ ઉમેદવારો માટે નોકરી મેળવવાની સુવર્ણ તક લઈને આવી છે જેઓ CISFમાં ફાયરમેન તરીકે નોકરી મેળવવા માંગે છે તેમના માટે નોકરીનો ગોલ્ડન ચાન્સ છે. અરજી પ્રક્રિયા સંપૂર્ણપણે ઓનલાઈન રહેશે, … Read more