108 Ambulance Recruitment Gujarat: ગુજરાતના વિવિધ 15 શહેરોમાં 108 એમ્બ્યુલન્સમાં પરીક્ષા વગર સીધી ભરતી જાહેર કરવામાં આવેલ છે. આ ભરતીની સંપૂર્ણ માહિતી જેવી કે જરૂરી તારીખો, પોસ્ટ, લાયકાત, પગાર, પસંદગી પ્રક્રિયા તમે આ લેખમાં જોઈ શકો છો.
108 Ambulance Recruitment Gujarat । 108 એમ્બ્યુલન્સ ભરતી ગુજરાત
વિભાગ/સંસ્થાનું નામ | એમરી ગ્રીન હેલ્થ સર્વિસ |
પદ | વિવિધ |
જાહેરાત તારીખ | 01 સપ્ટેમ્બર 2024 |
છેલ્લી તારીખ | ખુબજ નજીક |
નોકરીનું સ્થળ | ગુજરાત |
વેબસાઈટ | https://www.emri.in/ |
મહત્વની તારીખ:
108 ઈમરજન્સી એમ્બ્યુલન્સની આ ભરતીની જાહેરાત 01 સપ્ટેમ્બર 2024ના રોજ જાહેર કરવામાં આવી હતી અને આ ભરતીમાં ઓનલાઈન કે ઓફલાઈન ફોર્મ ભરવાના રહેતા નથી નોકરી મેળવવા ઈચ્છુક ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ સ્થળે રૂબરૂ હાજર રહેવાનું રહેશે.
પોસ્ટનું નામ:
108 ઇમરજન્સી એમ્બ્યુલન્સ દ્વારા ડ્રાઇવર, મેડિકલ ઓફિસર, લેબ ટેક્નિશિયન તથા લેબર કાઉન્સિલર ના પદ ઉપર ભરતી કરવામાં આવી રહી છે.
અરજી ફી:
ઈ.એમ.આર.આઈ ગ્રીન હેલ્થ સર્વિસીસની આ ભરતીમાં અરજી કરવા માટે તમામ કેટેગરીના ઉમેદવારોએ કોઈપણ અરજી ફી ચૂકવવાની રહેતી નથી તમામ ઉમેદવારો વિનામૂલ્ય એટલે કે તદ્દન મફતમાં પોતાની અરજી ઇન્ટરવ્યૂ તારીખે જમા કરાવી શકે છે.
પગારધોરણ
108 એમ્બ્યુલન્સની ભરતીમાં પસંદગી પામ્યા બાદ ઉમેદવારને માસિક કેટલા રૂપિયા પગાર ચૂકવવામાં આવશે તેની નોટિફિકેશન કોઈ માહિતી આપવામાં આવી નથી શક્ય છે કે ઇન્ટરવ્યૂ તારીખે ઉમેદવારને પગાર ધોરણ બાબતે માહિતગાર કરવામાં આવી શકે છે.
લાયકાત:
એમરી ગ્રીન હેલ્થ સર્વિસની આ વેકેન્સીમાં અરજી કરવા માટે તમામ પોસ્ટ માટે શૈક્ષણિક લાયકાત અલગ અલગ માંગવામાં આવી છે જે તમે જાહેર થયેલ નોટિફિકેશનમાં વિસ્તારપૂર્વક અભ્યાસ કરી શકો છો.
પસંદગી પ્રક્રિયા:
108 ડીસ્ટ્રીકટ ઓફિસની આ વેકેન્સીમાં કેન્ડીડેટ નું સિલેક્શન ઇન્ટરવ્યૂ આધારે કરવામાં આવશે સંસ્થા કે વિભાગ ઈચ્છે તો અમુક પોસ્ટ માટે સ્કીલ ટેસ્ટ નું પણ આયોજન કરી શકે છે ઉમેદવાર પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા 108 એમરી ગ્રીન હેલ્થ સેવા વિભાગની રહેશે.
જરૂરી ડોક્યુમેન્ટ:
જો તમે અરજી કરવા માંગો છો તો તમારે નીચે મુજબના પ્રમાણપત્રો રજુ કરવાના રહેશે.
- આધારકાર્ડ / પાનકાર્ડ અથવા ચૂંટણીકાર્ડ
- અભ્યાસની માર્કશીટ
- ડિગ્રી
- અનુભવનું સર્ટિફિકેટ (જો હોય તો)
- 2 પાસપોર્ટ સાઈઝ ફોટો
- તથા અન્ય
ઇન્ટરવ્યુનું સ્થળ તથા તારીખ:
એમરી ગ્રીન હેલ્થ સર્વિસની ભરતીમાં ઇન્ટરવ્યૂ ગુજરાતના અલગ અલગ 15 સ્થળોએ આયોજિત કરવામાં આવશે તથા ઇન્ટરવ્યૂના સ્થળોની માહિતી તમે જાહેરાતમાં જોઈ શકો છો તથા ઇન્ટરવ્યૂની તારીખ 03 અને 04 સપ્ટેમ્બર 2024 સવારે 10:00 વાગ્યાથી બપોરે 2:00 વાગ્યા સુધી નક્કી કરવામાં આવેલ છે તો નોકરી મેળવવા માંગતા ઉમેદવારોએ ઇન્ટરવ્યૂ તારીખ તથા સ્થળની જરૂરથી નોંધ લેવી.
તમારે નીચે આપેલી ભરતીઓ વિશે પણ જરૂર જાણવું જોઈએ:
- અમદાવાદ મહાનગરપાલિકા દ્વારા કોઈપણ પરીક્ષા વગર સીધી ભરતી જાહેર
- રાજકોટ મહાનગરપાલિકા સીટી બસ પ્રોજેક્ટ માટે કુલ 170+ જગ્યાઓ પર ભરતી જાહેર
- યુનિયન બેંકની વિવિધ રાજ્યોમાં 500+ ખાલી જગ્યાઓ માટે ભરતી જાહેર
- કેન્દ્રીય ઔદ્યોગિક સુરક્ષા દળમાં ધોરણ-12 પાસ માટે કુલ 1130+ ખાલી જગ્યાઓ પર ભરતી જાહેર
અરજી કરવા માટે જરૂરી લિંક:
નોકરીની જાહેરાત માટે | અહીં ક્લિક કરો |
સત્તાવાર વેબસાઈટ માટે | અહીં ક્લિક કરો |
ઈગુજરાતી હોમપેજ પર જવા માટે | અહીં ક્લિક કરો |
નોંધ: અરજી કરતા પહેલા ભરતીની તમામ માહિતી સત્તાવાર વેબસાઈટ પર જઈ તથા સંસ્થાનો સંપર્ક કરી લેવી. અહીં આપવામાં આવેલ માહિતીમાં કોઈ ભૂલ પણ હોઈ શકે છે.